SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૭ મી ] ૧૫૭ ઉલ્લેખ છે. એ બધામાં “અનાગત’ શબ્દ પડે છે, તે બતાવી આપે છે કે-પાંચમથી “અનન્તર પૂર્વે જ ચોથ જોઈએ. જો પાંચમની વૃદ્ધિમાં સંવત્સરીની ચોથ ન પલટાવીએ તે તે એકને બદલે બે દિવસ પહેલાં ચાલી જાય છે. તેમ થવાથી તે પાંચમની પૂર્વે અનન્તર રહેતી નથી પણ વચમાં પહેલી પાંચમનું અંતર પડી જાય છે. | (ઉત્તર)–તમેએ આપેલા પાઠમાં “ ચ” શબ્દ પડે છે, પણ “અનંતર” શબ્દ પડયે નથી. (પ્રશ્ન-બાપથ' શબ્દને અર્થ જ અમે અનંતર કરીએ છીએ. તેમ કહેવું શાસ્ત્રકારને જો ઈષ્ટ ન હતી તે રાજાએ જે છઠને દિવસે પર્યુષણું કરવાની વિનંતી કરી તેને પણ મત વિશેષણ આપત. અજયની સાર્થકતા. (ઉત્તર)-તમારી વાત ખરી છે. તમે આ અર્થ ઘટા છે તેથી જ તમને મુંઝવણ થઈ છે, પણ બરાબર વિચારે એટલે તે નીકળી જશે. “ ત' શબ્દનો અર્થ તમે જે દ્રષ્ટિએ અનંતર પૂર્વે કહેવા માગે છે તેવું નથી, પણ પાંચમ પહેલાં નહિ આવેલી “વફથી” એટલે એથે એ અર્થ છે. છઠને તે વિશેષણ નથી આપ્યું તેનું કારણ એ છે કે-તે તિથિ કાંઈ પાંચમ પહેલાં આવનારી તિથિ નથી પણ પાંચમ પછી જ આવનારી છે. જે તે પાંચમ પહેલાં આવનારી હતી તે પાંચમ પહેલાં હજી નહિ આવેલી ” જણાવવા માટે તેને પણ સાથ વિશેષણ જરૂર આપત.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy