________________
૧૫૬
[ તત્ત્વતર
પ્રતિષ્ઠાનપુર નગરમાં જવા નીકળ્યા. તેમણે શ્રી સઘને કહેવડાવ્યું કે-મારા આવતા સુધી પષણા કરશે નહિ. ગુરૂ ત્યાં આવ્યા. ત્યાં શાલિવાહન નામના શ્રાવક રાજા હતા. તેમણે અને સંઘે ગુરૂના સત્કાર કર્યાં. ગુરૂએ આવીને પાંચમે પર્યુષણા કરવાનું જણાવ્યું. તે શ્રમણ સંધે સ્વીકાર્યું. રાજાએ વિનંતિ કરી કે તે દિવસે મારે લેાક યાત્રાનુ કારણ છે, સાધુએની અને ચૈત્યની મારાથી ઉપાસના થઇ શકશે નહિ. માટે છઠ કરે તે સારૂં.' ગુરૂએ જણાવ્યુ કે—લંઘવી તે પે નહિ.' ત્યારે રાજાએ કહ્યું કે-તે અનાગત ચેાથે રાખો.’ આચાર્ય મહારાજે કહ્યું કે ભલે એમ થાઓ,' એમ કહી ચેાથે પર્યુષણા કરી. આ પ્રમાણે યુગપ્ર ધાને કારણે ચાથ પ્રવર્તાવી છે અને તે સકળ સંધે માન્ય રાખી છે.” શ્રી બૃહદ્ વિચારાદિ શાસ્ત્રામાં પણ આને મળતા तुम्भेहिं णी पज्जोसवियव्वं । तत्थ य सालवाहणो राया । सो य सावो । सो य कालगज्जं इंतं सोऊण णिग्गओ अभिमुहो समगसंघो य | महाविभूई पविट्ठो कालगज्जो । पविट्ठेहि य भणियं - 'भद्दवयसुद्धपंचमीए पज्जोसविज्जइ । समण संघेण पडवण्णं । ताहे रण्णा भणियं तद्दिवसं मम लोगाणुवत्तीय दो अणुजायव्वो होहि त्ति साहू चेइए न पज्जुवासिस्सं तो छट्टीए पज्जोसवणा किज्जउ ।' आयरिएहिं भणियं - 'ण वट्टति अतिकामेउं ।' ताहे रण्णा भणियं - 'ता अणागयच उत्थीए પન્નોવિજ્ઞતિ ।’ આયરિતૢિ માળિય-વ મવડ’તાહે ૨૩थीप पज्जोसवियं । एवं जुगप्पहाणेहिं कारणे चउत्थी पवत्तिआ । सा चेव अणुमता सव्वसाहूणं ।' इति श्री निशीथचूर्णि दशमोदेशके ।” (मुद्रित कल्पदीपिका नवम व्याख्यान )
"