________________
ગાથા ૧૭ મો]
૧૫૫
અને પૂનમ-અમાસના ક્ષયે ત્રીજ અને તેરસને તમે ચેાથ અને ચૌદશના સંસ્કાર કરશે તે પણ અનધિકૃત જ છે.” અધિકૃત સંસ્કાર.
(પ્રશ્ન)-ત્યારે વિધિપૂર્વકના અધિકૃત સત્કાર કર્યા ? (ઉત્તર)-વિધિપૂર્વકના અધિકૃત સંસ્કાર એ જ છે કે-જ્યારે ચેાથના ક્ષય હાય ત્યારે ત્રીજને ચેાથના અને ચૌદશના ક્ષય હોય ત્યારે તેરસને ચૌદશના સ ́સ્કાર આપવા. જ્યારે એ ચેાથ હાય ત્યારે બીજી ચેાથને સંવત્સરીના સસ્કાર આપવા, જ્યારે ચૌદશ એ હોય ત્યારે બીજી ચૌદશને પાક્ષિક અને ચાતુર્માસીક હાય તે। ચાતુર્માસીક સંસ્કાર આપવા, એ જ અધિકૃત સસ્કાર છે.
(પ્રશ્ન)-પણ સોંવત્સરીની ચેાથ પાંચમથી એક જ દિવસ પહેલાં આવવી જોઇએ એ તે ખરૂ ને?
(ઉત્તર)–એટલે શું કહેવા માગેા છે ?
L अणागय चउत्थी '
(પ્રશ્ન)–વાત એમ છે કે-શ્રી કાલિકસૂરિ મહારાજે પ્રતિષ્ઠાનપુરના શાલિવાહન રાજાની વિનતિથી પાંચમને બદલે ચેાથે સંવત્સરી પ્રવર્તાવી. શ્રી નિશીથણું દશમા ઉદ્દેશમાં લખ્યું છે કે
ઉજ્જૈનીથી વિહાર કરીને શ્રી કાલકસૂરી મહારાજ
૪૮૭૧
७१ - " विहरता पतिट्ठाणं नगरंतेण पट्ठिता, पतिट्ठाणसमसंघरस य अज्जकालगेहिं संदिठ्ठे - 'जावऽहं आगच्छामि ताव