________________
r
t
,
,
,
૧૫૪
[તત્વતરે માટે પૂર્વતિથિએ તેની આરાધના કરવી, અને વૃદ્ધિતિથિ બીજે દિવસે સમાપ્ત થાય છે માટે એની આરાધના બીજે દિવસે કરવી. જે દિવસે જે તિથિની સમાપ્તિ થતી ન હોય તે દિવસે તે તિથિ કરાય જ નહિ.” તે હવે તમે બીજી કઈ વિધિથી એ સંસ્કાર કરી શકે છે? " (પ્રશ્ન)-બીજી તે કઈ વિધિ નથી.
(ઉત્તર)-તે તમારા સંસ્કાર મનસ્વી જ કરે છે. જે દિવસે જે તિથિ ન હોય તે દિવસે તેને સંસ્કાર કરે, એ તે એક સામાન્ય બુદ્ધિમાં પણ ન ઉતરે તેવી બીના છે. એવા સંસ્કારથી જે વસ્તુ ફરી જતી હોય અને આપણું ધાયુ થતું હોય, તે ચૌદશના ક્ષયે પુનમને દિવસે પકિન કરવાનું કહેનારા પણ એમ જ કહેશે કે-“અમે પુનમને દિવસે ચૌદશને સંસ્કાર કરીશું ? પાંચમ અથવા પુનમ-અમાસે એથ અથવા ચૌદશ માનવામાં તમારા કલ્પિત સંસ્કારના બળે જે તમને મૃષાવાદ ન લાગે, તે પછી તેને મૃષાવાદીપણાને દેષ શી રીતે આપી શકશે? માટે તમારી આ વાતમાં પણ કાંઈ જ માલ નથી.
અનધિકૃત સંસ્કાર. અહીં તમે પાંચમ અને પૂનમ-અમાસની વૃદ્ધિએ પહેલી પાંચમ અને પહેલી પૂનમ-અમાસને ચેાથ અને ચૌદશને જે સંસ્કાર કરવાનું કહે છે, તે અધિકાર વિનાને હઈ હેળીના રાજા જેવું છે. એ જ વસ્તુ તમારે ક્ષયના પ્રસંગમાં પણ સમજી રાખવી જોઈએ. એટલે કે પાંચમ