________________
ગાથા ૧૭ ૨ ]
૧૫૩
(પ્રશ્ન) પાછળ જણાવેલા શ્રી હીરપ્રશ્નના પાઠે પ્રમાણે કલ્પેધરના છઠ્ઠની અને સવત્સરી પછીની પ'ચમીના તપની નિયમિતતા નથી એટલે નહિ ચાલે ?
(ઉત્તર)-વાહ ! તે પાડોમાં જણાવેલા કારણપ્રસગે ચાલી શકે, પણ પચીની વૃદ્ધિ હાય ત્યારે તે તેવા એકે કારણુપ્રસ`ગ નથી છતાં શી રીતે ચાલી શકે ? ક્ષયની તકરારમાં તમે નિયમિતતા નહેાતી તેને આગળ લાવતા હતા, વૃદ્ધિમાં જયારે તે છે ત્યારે તેને અભરાઇએ ચઢાવા છે ! ફાવે ત્યારે એક અને ન ફાવે ત્યારે ખોજી જ ! પ્રામાણિક પદાના સભ્ય જેને રહેવુ... હાય તેને આ ન શોભે.
સસ્કાર!
(પ્રશ્ન)-પણ પહેલી પાંચમને દિવસે ચાથના સંસ્કાર કરીશું, પછી તે તે પાંચમ નહિ કહેવાય ને ? (ઉત્તર)–સસ્કાર વિધિ મુજબના કે મનફાવતા ? (પ્રશ્ન)-વિધિ મુજબના જ. મનફાવતા સંસ્કારથી કાઈ વસ્તુ માન્ય થઈ શક્તી નથી.
(ઉત્તર)–જો વિધિ મુજબના જ સંસ્કાર માનવા હાય તે પહેલી પાંચમને ચેાથના સંસ્કાર તમારાથી કદાપિ નહિ કરી શકાય. અને એ જ રીતે પહેલી પુનમને ચૌદશના સંસ્કાર પણ નહિ કરી શકાય. યે પૂર્વાવાળા નિયમની વિધિથી જો તમે સ'સ્કાર કરવાનું કહેતા હા, તે તે નિયમથી અને તેને અનુસરતા શાસ્ત્રના બીજા પાડોથી એ સિદ્ધ થઈ ચુક્યુ છે કે-‘ક્ષયવૃદ્ધિના પ્રસંગે ક્ષીતિથિ પૂમાં સમાપ્ત થાય છે