________________
૧૫ર
[ તવંતરંટ તમારે સંવત્સરીની ચેથ પહેલી પાંચમને દિવસે આવશે, બે ચોથ કરે તે પણ સંવત્સરીની ચેાથ પહેલી પાંચમે જ આવશે. સંવત્સરીનું કાર્ય સંવત્સરીને દિવસે જ કરવું જોઈએ, છતાં તમે પહેલી પાંચમે કરીને એક તે ઉદયતિથિની વિરાધના કરે છે, બીજું અપર્વમાં પર્વ આરાધો છે, ત્રીજું શ્રી નિશીથચણિ આદિમાં જે કહ્યું છે કે ““સંવત્સરીની તિથિ લંઘવી કલ્પે નહિ તેનું ઉલ્લંઘન કરે છે, અને ચેથું પહેલી પાંચમે પાંચમની સંવત્સરી માનનારા ઈતર ગચ્છીની શાત્રે નહિ સ્વીકારેલી માન્યતાને સ્વીકાર કરવા જેવા અનિષ્ટ પ્રસંગમાં તમે આવી પડે છે. આમ ત્રણને બદલે ચાર દેષાપત્તિઓ આવે છે.
લાભાલાભ, વિશેષ લાભાલાભ વિચારીએ, તે ઉદયતિથિ ચેાથે સંવત્સરી માનનાર અમારા મતે બારસે પર્યુષણ અઠ્ઠાઈ બેસશે, અમાસે કલ્પધર આવી ચૌદશ-અમાસને છઠ થશે, બીજ, ત્રીજ, ચોથને અઠ્ઠમ થશે, પહેલી પાંચમે પારણું થઈ બીજી પાંચમે જ્ઞાનને તપ પણ થશે. તમારે તે બધું ચુંથાઈ જશે, કેમકે–તમારા મતે તેરસે પર્યુષણ બેસવાથી ચૌદશ અથવા અમાસ ખાધાવામાં આવશે, એકમે કલ્પધર થવાથી બીજ ખાધાવારમાં જશે, ત્રીજ, ચેાથ અને પહેલી પાંચમને અઠ્ઠમ થવાથી બીજી પાંચમને જ્ઞાનતપ પણ ખાધાવારમાં ચવાઈ જશે. - ૭૦-“શ વતિ તિવમવું” (નિશીથ રામ
છે. એ પ્રમાણે ઉપયુવધિ-ડિવી -પિરામાં પણ)