________________
ગાથા ૧૭ મી ]
૧૫૧
ખસીને બુધવારે થઈ, કે જે દિવસે વાસ્તવિક રીતે પહેલી પુનમ અથવા અમાસ જ છે. અને તેરસ જો કલ્યાણક તિથિ હાય તે તે સમવારને બદલે મગળવારે થઈ, કે જે દિવસે તેરસ નથી પણ ચૌદશ છે. આ રીતે પુનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાથી, ચૌદશને દિવસે ચૌદશની આરાધના જે કરવી જોઇએ, તે ચૌદશને દિવસે નહિ થતાં પહેલી પુનમ અથવા અમાસને દિવસે થાય છે, તેરસ કલ્યાણક જે તેરસને દિવસે થવું જોઇએ તેની વૃદ્ધિ મનાયાથી તે તેરસને બદલે વાસ્તવિક ચૌદશને દિવસે થશે. એમ કરવાથી પહેલી અવિવિધ એ થાય છે કે-ઉદયતિથિ પ્રમાણ માનવાની જે આજ્ઞા છે તેના ભંગ થાય છે. બીજી અવિધિ એ થાય છે કે-પુનમ અમાસે કઈ પણ કાળે પિલ્મ થઇ નથી, થતી નથી અને થશે નહિ,’ એ ત્રિકાલાબાધિત શાસ્રવચનને ઠોકરે ચઢાવાય છે. ત્રીજી અવિધિ એ થાય છે કે-ચૌદશની ખ઼િ પુનમને દિવસે પણ માનનારા ઇતર ગચ્છીની જે માન્યતાનું મૂલશાસ્ત્ર કારે આ શાસ્ત્રમાં ખડન કર્યુ છે, તે માન્યતામાં તમારે પ્રવેશ થઈ જાય છે.’ વળી વધારામાં એક, અવિધિ તેરસનુ કલ્યાણક તેરસને બદલે તમારે ચૌદશે કરવુ પડશે' તે છે.
(પ્રશ્ન)–ત્યારે તા ભાદરવા શુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજ અથવા ચેાથની વૃદ્ધિ કરવાથી પણ એવી જ વિધિરૂપી ડાકણા ગળે વળગતી હશે ખરી ?
સવત્સરી પલટાવાથી વિશેષ દાષા.
(ઉત્તર)-બેશક, વળગે જ છે, એમાં તમારૂં-અમારૂં કાંઇ ચાલે તેમ નથી. તમે ત્રીજની વૃદ્ધિ કરા તાપણુ