________________
૧૪૮
[ તત્ત્વતર૰
ત્યારે તેને તપ ચાથમાં પૂરાય છે.” એટલે કે-ઉદયમાં રહેલી ચાના ફેરફાર કર્યાં વિના ચેાથને દિવસે ચાથ અને પાંચમ બન્નેના તપ કરાય છે.
આ તા ક્ષય હાય ત્યારે કેમ કરવું તેની વાત થઈ. વૃદ્ધિમાં તે કશી ગુચવણ જેવુ' છે જ નહિ, કેમકે-વૃદ્ધિ હોય ત્યારે તે તિથિ એવઠી થાય છે. તેમાં પહેલી તિથિ તજી ને બીજી તિથિ માન્ય રાખવાની છે. એ એટલી અધી સીધી વાત છે કે-તેર બેસણાંવાળા પાનાંએ એને સ્પર્શ કરીને અભડાવવી ચેાગ્ય ધારી નથી. શ્રી તિથિવિચારના પાનાંમાં એને માટે પણ ખુલાસા કર્યાં છે કે− તિથિની વૃદ્ધિ હાય ત્યારે બીજી જ તિથિ કરવી. જેમકે-બીજ તિથિની વૃદ્ધિ હાય ત્યારે બીજી બીજ કરવી, આઠમની વૃદ્ધિ હાય ત્યારે બીજી આઠમ પ્રમાણુ કરવી. જેમ મહિનાની વૃદ્ધિ હાય ત્યારે બીજો મહિના પ્રમાણભૂત થાય છે, તેમ તિથિવૃદ્ધિમાં પણ ખીજી તિથિ પ્રમાણપ્રાપ્ત થાય છે.”
દ
આ બતાવી આપે છે કે-તિથિ વૃદ્ધિ પામી હાય ત્યારે તેને બદલે પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ માનવાની નથી, પરંતુ માસવૃદ્ધિની માફક વૃદ્ધતિથિને પણ પહેલી તથા બીજી ગણીને બીજી તિથિએ તેનું આરાધન કરવાનું છે.
६९ - " तिथीनां प्रवृद्धौ उत्तरा एव कार्या, यथा द्वितीयायां वृद्धौ सत्यामपरा द्वितीया कार्या, अष्टमी वृद्धौ द्वितीया अष्टमी प्रमाणा, यथा च मासवृद्धौ द्वितीयो मासः प्रमाण तद्वद् द्वितीया तिथिः प्रमाणप्राप्ता भवति । ”
(શ્રીતિથિવિષા-પત્ર ૨)