SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૭ મી ] ૧૪૭ માના તપ એકમે પણ પૂર્ણ કરાય છે. પણ કેટલાક અધમ વૈયાકરણી ઉદયમાં રહેલી તેરસને ચૌદશ કરે છે તે કારણ કે-ચૌદશ ઉદયમાં રહેલી છે, તેનુ જ આરાધન કરવુ જોઇએ. મેટાં ઘેખર મળતાં હેાય ત્યાં કુશકા કાણુ ખાય ? પૂર્ણિમાના ક્ષયે તેરસે ચૌદશ નહિ કરવી એ તાત્પય છે.’ 9 આવા સાક્ અક્ષર વાંચ્યા પછી પુનમ-અમાસના ક્ષયે તેરસના ક્ષય માનવા' એ તદ્દન ખાટુ જ છે, એમાં કાઈથી પણ ના પાડી શકાય તેમ નથી. આ સાથે ભાદરવા શુદ પાંચમના ક્ષયે ત્રીજને દ્વિવસે ચેાથની સંવત્સરી કરવાના મત પણ એટલેા જ ખાટા છે. ' તે પણ સૌને નિશ્ચિત થઈ જશે, એ જ પાનામાં આ માટે ઉલ્લેખ કર્યા છે કે— " જ્યારે ભાદરવા શુદ ચેાથના ક્ષય થયા હાય ત્યારે તેના તપ ત્રીજે પૂરાય છે અને પાંચમને ક્ષય થયા હાય નોંધ—આ પાઠ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે -તેરસે ચૌદશ કરવાના મત શ્રી તપાગચ્છના નથી, પણ કેટલાક વાયડા થઈ ગયેલા ન્યાયશૂન્ય વૈયાકરણા કે જેઓ શાસ્ત્રપાઠના અર્થ આજના તેવાઓની માફક ઉધા કરતા હશે તેમના મત હશે. આ ખંડન કરેલા મત શ્રી તપગચ્છમાં કેમ ધુસી ગયા હશે તે એક સમશ્યા છે. છતાં સાચી વસ્તુ સમજી લઈને શ્રી તપગચ્છ હવે તેનાથી પોતાના હાથ ઉઠાવી લે એ જ તેને માટે શેશભાસ્પદ છે. ६८ - " यदा च भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते, यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ पूर्यते । " ( શ્રી િવિષ-પત્ર ૨)
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy