________________
૧૪૬
[ તત્ત્વતર૰
અને તે અપ્રામાણિક છે તે તમેા પાતે જાણેાજ છે. અમે પાછળ કહી ગયા છીન્મે કે-એના ઉપર જો આધાર રાખીને તમારે કામ કરવુ' હાય તા ચામાસી પૂનમના ક્ષયે જ તમારાથી તેરસે ચૌદશ કરી શકાશે. તે સિવાયની પૂનમના ક્ષયે તમારે પડવાના દિવસે ચૌદશ માનવી પડશે અને પૂન મની વૃદ્ધિએ તેમજ અમાસની તા ક્ષય અને વૃદ્ધિ બન્નેમાં તમારાથી કાંઈ પણ ફેરફાર થઈ શકશે નહિ. વૃદ્ધિને માટે તે એ પાનામાં પણ એમ નથી લખ્યું કે- પુનમ-અમાસની વૃદ્ધિ હાય ત્યારે તેરસની વૃદ્ધિ કરીને પહેલી પુનમે અથવા પહેલી અમાસે ચૌદશ કરવી ?” વળી ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે ત્રીજ અથવા ચેાથની ક્ષયવૃદ્ધિ કરવાનું પણ એ પાનામાં લખ્યું નથી. છતાં તમે પષ્મિ અને સંવત્સરી પણ આજે શા આધારે ફેરવી રહ્યા છે એ જરા શાંતિથી સમજાવશે ?
જો તમારે એવાં પાનાં જ માનવાં હાય ! અમે તમને ખભાત આદિ શહેરના ભંડારામાં મળી આવતાં ‘તિથિવિચાર’ નાં પાનાંના હવાલે આપીએ છીએ. તેમાં શાસ્રસિદ્ધાંતને મળતા આવતા શુદ્ધ સમાચારીદર્શક ઉલ્લેખ છે. તેને જ તમે માની લેા, જેથી અયેાગ્ય ભૂલ થતી ખચી જાય, તેમાં ચાક્ષુ લખ્યુ છે કે પૂર્ણિમાના ક્ષયે પૂણિ
.
"
६७ - "... प्रतिपद्यपि पूर्णिमायास्तपः पूर्यते परं वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशीयते तदसत् कुतः ? औदयिक्येव चतुर्दशी आराध्यते,... यतो विपुले घृतपूरे सति बकुशाः केन भुज्यन्ते ? पूर्णिमाक्षये त्रयोदश्यां चतुर्दशी न कर्तव्या इति तात्पर्यम् । " (તિથિવિવા-પત્ર રૂ)