________________
૧૨૨
[ તવતરંટ
vvvvvvvvvvvvvv
vvvvvvvvvvછે ,
૧/
૧
(પ્રશ્ન)-આ ઉપરથી તે એમ જણાય છે કે-“અમાસના ક્ષયે તેરસને ક્ષય કરવો એ આપણી સમાચારી નથી. અમાસને ક્ષય ચૌદશમાં અન્તભૂત થયેલ છે. ચૌદશે કલ્પધર છે. તે હવે જેની સમજ એવી જ છે કે-કલ્પધરને છઠ્ઠ ચૌદશ–અમાસે થાય અને અમાસ તે ક્ષય હોવાથી ચૌદશમાં આવી ગઈ છે, ત્યારે છઠ્ઠ શી રીતે કરે?” તેને માટે ખલાસે પૂછ પડ્યો છે. અને આચાર્ય મહારાજશ્રીએ ખૂલાસે કર્યો છે કે-“કલ્પધરના છડું માટે દિવસનું નિયતપણું નથી, ઠીક પડે તેમ કરી લે.”
એકમ આદિન ક્ષયે. (ઉત્તર)–આ તમે બરાબર સમજ્યા છે. એમ જ છે. હવે માને કે અમાસ શિવાય ચેાથ સુધીમાં બીજી કઈ તિથિને ક્ષય હોય, ત્યારે પણ ઉપર પ્રમાણે અગીયારસથી પર્યુષણ શરૂ થઈ ચૌદશે જ કલ્પધર આવે અને અમાસે જન્મદિવસ આવે. અહીં ચૌદશ સાથે અમાસ આવી ખરી, પણ ખાધાવામાં આવી. આથી પણ ખૂલાસો પૂછવાની જરૂર પડી કે છઠ્ઠનું શું કરવું?' આચાર્યશ્રીએ ફરમાવ્યું કે–“દિવસનું કાંઈ નિયતપણું નથી.” જે કઈ એમ કહે છે કે–પડવાદિના ક્ષયે પણ પડવે જવાથી અમાવાસ્યાનું કલ્પધર થાય, પણ તેમાં પાક્ષિક અને અમાવાસ્યાદિને છડું થવાથી ક્ષયની અપેક્ષાએ ચતુર્દશીના ક૯૫માં છઠને પ્રશ્ન નથી” એ તદ્દન અયુક્ત અને સમજ વિનાનું છે. આપણે ઉપર જોઈ ગયા છીએ તેમ પડવાદિના ક્ષયે પર્યુષણ અગીયારસથી બેસે છે અને તેથી ચૌદશે જ કલ્પવાંચન આવે