________________
ગાથા ૧૭ મી ]
૧૨૩
છે અને અમાસ ખાધાવારમાં જવાથી છઠ્ઠને અંગે પ્રશ્ન થઈ જ શકે છે.
અમાસની વૃદ્ધિ હૈાય ત્યારે.
(પ્રશ્ન)- વસ્તુ તેા ખરાખર સમજાઈ. અમાવાસ્યાદિની વૃદ્ધિમાં શી રીતે છે ?
(ઉત્તર)પર્યુષણાઅઠ્ઠાઈમાં જો અમાસની વૃદ્ધિ આવે તેા પાછળ બતાવી ગયા પ્રમાણે તેરસે યુ ષણા બેસે, ચૌદશે ખાધાવાર આવે, પહેલી અમાસ વચમાં ખાલી રહે અને ખીજી અમાસે ૫ધર આવે. અહી છઠ્ઠની શંકા થવાનું કારણ એ છે કે-જો પધરના છઠ્ઠું એ અમાસને દિવસે કરવામાં આવે, તે તેરસ પછી ચૌદશ જે ક્ખિ આવે છે તેનુ શું થાય ? પહેલે દિવસે ઉપવાસ કરીને ચૌદશ જેવા પાક્ષિક ને દિવસે ખાય એ તેા ઠીક ન ગણાય. તે દિવસે પણ ઉપવાસ કરીને પાછો જો પધરને છઠ્ઠું એ અમાસે કરવાના હાય, તે સીવા ચારજ ઉપવાસ કરવાના આવી પડ્યા. આ માટે ખૂલાસો પૂછવા પડયા. આચાયવે ક્ માવ્યું કે- દિવસનું કાઈ નિયતપણું નથી.' અર્થાત્ તેરસચૌદશના પહેલા ફૂ કરી લે અને પછી મીજી અમાસે એકલા ક૫ધરના ઉપવાસ કરે, તે તે પણ વ્યાજબી છે. ૮ કલ્પધર સાથે જ છઠ્ઠું કરવા ' એવા આગ્રહ નથી.
તેરસની વૃદ્ધિ કરવી અનિષ્ટ છે.
(પ્રશ્ન)-પણ અમાસને બદલે તેરસની વૃદ્ધિ કરીએ તે ?