________________
ગાથા ૬૫-૧૬ મી ]
૧૦૯
કર્યાં નથી, નહિ તે। એ દિવસે જો તપ વિગેરે ન કરે, તે તેનું પણ પ્રાયશ્ચિત્ત ફરમાવત. વળી તે અન્ને દિવસે જો તપ વિગેરેને નિયમ હાત તેા ચૌમાસીની માકૅ છઠ તપનું જ વિધાન કરેલું હાત, પશુ તેવું કાંઇ કરેલું નથી. આગમ-યુક્તિથી વિધિ-નિષેધદ્વારા ચૌદશેજ સિદ્ધ થતા પાક્ષિક કૃત્યને પૂનમને દિવસે સિદ્ધ કરવા મથવું તે તેા સેાગનથી મનાવવા જેવુ છે.
આ વિષે સૂત્રની વધુ સંમતિ દેખાડવા માટે બીજી ગાથાનુ ઉત્તરા કહે છે—
"
• પુનમને દિવસે પાક્ષિક કૃત્ય કરવાનું કહ્યું નથી, કિન્તુ ‘સુયગડાંગ નામના બીજા અ'ગમાં ચેામાસી તરીકે ત્રણજ પૂર્ણિમા આરાધ્ય રૂપે ગ્રહણ કરેલી છે. તે “સૂત્ર તેની વૃત્તિ સાથે નીચે ફ્રુટનેટમાં મૂક્યું છે. તેમાં કહ્યું છે કે—
“ લેપ નામના ગાથાપતિ શ્રાવક ચૌદશ-આર્હમ-અમાવાસ્યા– ચામાસાની ત્રણ પૂર્ણિમાએ આદિ ધમ દિવસેામાં અતિશયે કરીને આહાર-શરીર-બ્રહ્મચર્ય તથા વ્યાપાર વજન રૂપ સપૂર્ણ પૌષધ વ્રતને સેવતા સપૂર્ણ શ્રાવકધર્મનું અનુપાલન કરતા હતા.’
૫૪-૩ મૈં હેવે ગાઢાડ઼ે સમોવાલણ...ચામુ हिपुण्णमासीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणे... विहरह त्ति" - पतत्सूत्रदेशस्य वृत्तिर्यथा - ' चतुर्दश्यष्टम्यादिषु तिथिषु, उद्दिष्टासु महाकल्याणकसंबंधितया पुण्यतिथित्वेन प्रख्यातासु, तथा पौर्णमासीषु च तिसृष्वपि चतुर्मासिकतिथिष्वित्यर्थः, एवम्भूतेषु धर्म दिवसेषु सुष्ठु अतिशयेन प्रतिपूर्णो यः पौषधो व्रताभिग्रहविशेषस्तं प्रतिपूर्ण आहारशरीरब्रह्मचर्या व्यापाररूपं पौषधमनुपालयन् सम्पूर्णश्रावकधर्ममनुचरति ।" इति सूत्रकृताङ्गद्वितीयश्रुतस्कन्धे लेपश्रावकवर्णके, (पृ. ११ )