________________
~~~~
~
~~
~
~
~~
~~~~
~~
૧૦૮
[ તવતરું ભાદરવા સુદ ૪ ની છે તે હવે પાંચમની પણ કદી બને નહિ.
આ ઉપરથી શાસ્ત્રકાર મહારાજ એ પણ બતાવી દે છે કે-ચૌદશને જ્યારે ક્ષય હોય ત્યારે તેરસને દિવસે ચૌદશ સંપૂર્ણ હોવાથી પાકિખ થાય, પરંતુ તે શિવાય તેરસને દિવસે પણ ચૌદશની પખિ કેઈ કાળે થઈ શકે નહિ. અને ભાદરવા સુદ ચોથને જ્યારે ક્ષય હોય ત્યારે ત્રીજને દિવસે ચેથ સંપૂર્ણ હોવાથી સંવત્સરી કરાય, પરંતુ તે શિવાય ત્રીજને દિવસે પણ ચોથની સંવત્સરી કદાપિ કરી શકાય નહિ જ ૧૪
ગાથા ૧૫-૧૬ મી. આગમની સાક્ષી. ઉપર કહેલા ત્રણે કાળના નિષેધની સાબીતીમાં વિધિ તથા નિષેધ બતાવનારા હેતુગર્ભિત બીજા ગ્રન્થની સાક્ષીવાળી બે ગાથાઓ ફરમાવે છે – जेणं चउद्दसीए, तवचेइअसाहुवंदणाऽकरणे । पच्छित्तं जिणकहिय, महानिसीहाइगंथेसु ॥१५॥ न हुतह पन्नरसीए, पक्खियकज्जं जिणेण उवइट्ठ। किं तु पुणोबीअंगे,चउमासितिपुण्णिमा गहिया।
(બ)-જે કારણથી શ્રી મહાનિશીથાદિ આગમમાં ચૌદશને દિવસે જ તપ, મંદિરમાં જિનવન્દન, અન્ય વસતિઓમાં રહેલા સાધુઓનું વંદન ન કરે તે શ્રી જિનેશ્વર મહારાજે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેવી રીતે પૂનમને દિવસે પાક્ષિક કાર્ય કરવાને ભગવાને ઉપદેશ