________________
ગાથા ૧૩-૧૪ મી]
૧૦૭
v
vvvvvvvvvvvvvvvvvvvvvv
vy*
(પ્ર.)-અભિનિવેશિક મિથ્યાત્વ મેહરૂપી ગ્રહથી રહિત જેઓ તીર્થંકર મહારાજની આજ્ઞાયુક્ત છે, તેઓને માટે પાક્ષિક કૃત્ય પૂનમને દિવસે કદી હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ.
અહીં આજ્ઞા તીર્થકર ભગવાનની જ ગ્રહણ કરવી, નહિ તે પ્રથમ સૂત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારના શિષ્યો પણ તેની આજ્ઞામાં રહેલા હોય છે.
આ ગાળામાં મૂલકારે ત્રણે કાલનો નિષેધ બતાવ્યું છે, તેથી એમ શંકા નહિ કરવી કે આ ત્રણે કાલનું નિષેધવચન તે પિતાના ઘરમાં જ કહેલું સુંદર છે, વિદ્વાનેને હૃદયંગમ નહિ થઈ શકે. કારણ કે–ઉપવાસ, ચિત્યપરિપાટી સાધુવન્દન આદિ પાક્ષિક કૃત્યો ચૌદશે જ કરવાનાં કહ્યાં છે, તે આ ચન્થની બીજી ગાથાની ટીકામાં બીજા ગ્રન્થની સંમતિ વિગેરેથી પણ અમે બતાવી ગયા છીએ. અને આ પછીની ગાથામાં પણ અમે તે સમજાવવાના છીએ.
માટે અમોએ કહેલું ત્રિકાળનિષેધ વચન સર્વતઃ સુંદર છે, એથી જ તે વિદ્વાને અવશ્ય રૂચે તેવું છે.
ચાથ-દશ ફરે નહિ. એ જ પ્રમાણે સંવત્સરી પણ પૂર્વે જ્યારે ભાદરવા સુદ પાંચમની હતી ત્યારે જેમ છઠની કદી થતી નહોતી, તેમ યુગપ્રધાન શ્રી કાલિકસૂરિજીના આદેશથી અત્યારે જે
પ૩-મુદ્રિત પ્રતમાં “રાયુનાં, આશશુત ચાર તીર્થદાિિત” એવો પાઠ છે. (પૃ. ૨૦) લિખિત પ્રતમાં "आज्ञायुक्तानां, आज्ञा चात्र तीर्थकृतामेव ग्राह्या, अन्यथा प्रथमोत्सूत्रप्रवर्तकातिरिक्तास्तद्विनेयास्तदाबावर्तिन एव भवનિત” એ પ્રમાણે પાઠાંતર છે.