________________
૧૦૬
[ તવતરંટ
મૂકવા અને રાજા વિનાના અરણ્યાદિ સ્થાનને વળગવા બરાબર છે. ૧૨
ગાથા ૧૩ મી અથવા. ફરીથી પણ એ જ દષ્ટાન્ત બીજા પ્રકારે ઘટાડે છે – अहवा जत्थ वि राया, चिट्ठइऽमच्चाइसंजुओ ससुहं। तत्थेव रायपरिसा, ठियत्ति वुच्चइन अन्नत्थ॥१३॥
(પ્ર)–અથવા પ્રધાનાદિ પરિવાર યુક્ત રાજા સુખપૂર્વક જ્યાં રહ્યો હોય, ત્યાં જ રાજપર્ષદા રહેલી છે એમ લોકથી કહે વાય છે. જ્યાં રામ ત્યાં અયોધ્યા એવી લોકોક્તિ પણ છે. પરંતુ બીજા સ્થાને કે જ્યાં રાજા ન હોય તેવા પ્રધાદિના ઘરે પણ અહીં રાજસભા છે–એમ કદી કહેવાતું નથી. જેના
ગાથા ૧૪મી: ચદશની પકખી સનાતન છે.
કઈકને એવી ભ્રાનિ થાય કે-પહેલાં પૂર્ણિમાને દિવસે પાક્ષિક કૃત્ય કરાતું હતું, કાલિકાચાર્યના આદેશથી ચૌદશે થવા માંડ્યું છે. માટે તેના ક્ષયે પૂનમે જ તેનું કાર્ય કરવું યુક્તિ યુક્ત છે. તે દૂર કરવા માટે આ ગાથા કહે છેनेवं कयाइ भूयं, भवइ भविस्सं च पुणिमादिवसे। पक्खिअकिच्चं आणाजुत्ताणं मोहमुत्ताणं ॥१४॥
પર-મુદ્રિત પ્રતમાં “લોજિતિ , ૧ પુના-” પાઠ છે. લિખિત પ્રતમાં “રોિિત્ત વ્ય, ચંદ્ર રામાસ્તાપતિ રિપિ, પુન-એ પ્રમાણે પાઠાંતર છે (g. ૨૦)