________________
ગાથા ૧૨ મી]
૧૦૫
સભા
મેાટા માણસાને પણ આપત્તિએ તે આવે છે. કેવળ સ્થાનમાં જ શાભતા રાજા પૂજ્ય છે એમ નહિ, પરંતુ કાઈક વખતે એ રાજા જ્યારે આપત્તિમાં સી ગયેલેા હાય ત્યારે તેનું શરણુ ધર અથવા કિલ્લા વિગેરે હોય છે. એવા સ્થાને પણ રહેલા રાજા લેાકેાને સેવવા યેાગ્ય છે. તે સ્થાન પણ પ્રયત્ન પૂર્વક રક્ષણ કરવા યાગ્ય અને છે, પરંતુ રાજાવાળા તે સ્થાનના મૂળમાંથી નાશ કરીને, જ્યાં રાજા નથી રહ્યો તેવા પ્રધાનના ઘરમાં કે અરણ્યમાં અથવા ખીજે ગમે ત્યાં, પાતાની મતિકલ્પનાથી રાજાનુ` આરેાપણુ કરીને આરાધના કરવી કદાપી યેાગ્ય નથી. આ લેસિË દૃષ્ટાન્તાને 'ઉપનય એવા છે કે—
રાજાના સ્થાને ચતુર્દશી છે. ક્ષય આપત્તિને સ્થાને છે. તેસ શરણભૂત થયેલ કિલ્લા અથવા ધરના સ્થાને શાખે છે. ચતુર્દશી રૂપ રાજા જે દિવસને આશ્રી ો હાય, તે જ દિવસ તે તિથિ તરીકે પ્રમાણુ રાખવા જોઇએ.'
એ જ ન્યાયે ભાદરવા શુદ ચેાથના ક્ષય હાય તે ત્રીજમાં રહેલી ચાથ પુજવા ચાગ્ય છે. પણ પૂનમ અથવા પાંચમના ક્ષયે તેરસ અથવા ત્રીજના ક્ષય કરી, તે દિવસે ચૌદશ અને ચેાથના ક્ષય વિના તેની આરાધના કરવી તેમજ ચૌદશના ક્ષયે પૂનમે પખી કરવી, એ સભાસ્થાનમાંથી રાજાને ઉઠાડી
૫૧-મુદ્રિત પ્રતમાં “ટોપ્રસિદ્ધો રાખ્ત સૂચવેશનેય પુછ્યા ગમ્યોતિ ” એવા પાડે છે. (ઘુ. ૨) લિખિત પ્રતમાં તે પાઠે આવા પણ છે—
" लोकसिद्धो दृष्टान्तः । दान्तिकयोजना त्वेत्रं - चतुर्दशी राजा यस्मिन् दिने वर्त्तते स एव दिवसस्तत्तिथित्वेन प्रमाणमित्यादि बुद्धया कार्येति । "