________________
૧૧૦
[તત્વતરે આમાં ચૌદશ જુદી ગ્રહણ કરી છે અને ત્રણ પૂર્ણિમાએ ચોમાસીની ગ્રહણ કરી છે. વિચાર કરે કે–જે પૂનમે પકિખ થતી હત, તે શાસ્ત્રકારે ત્રણ ચોમાસી પુનમનું જ ગ્રહણ શા માટે કર્યું? શ્રી શત્રુંજય માહામ્યના ત્રીજા સર્ગમાં પણ કહ્યું છે કે –
રાજા આદિત્યયશા આઠમ-ચૌદશને પૌષધ-પચ્ચખાણાદિથી વિશેષ પ્રકારે જીંદગી સુધી આરાધતા હતા. આઠમ-ચૌદશે તપ કરવાના નિયમમાંથી મેટા દેવતાઓ પણ તેમને ચલાયમાન કરી શક્તા ન હતા.” ઇત્યાદિ.
અમૃતાંજન. આમાં પણ પૌષધાદિ સેવન ચૌદશ પર્વનું જણાવ્યું છે. જે ભગવાન આદિદેવે પૂનમની પખિ ફરમાવી હેત, તે તે સમયે ભગવાન આદિદેવના પૌત્ર અને ભરત મહારાજાના પુત્ર શ્રી આદિત્યયશા પુનમે પૌષધ કરત, અને શ્રી શત્રુંજય માહામ્યમાં પણ તેને જ ઉલ્લેખ કરત.
તેથી ચૌદશે જ પખિનું કરવું આગમથી અવિરૂદ્ધ છે. શાસ્ત્રોમાં જ્યાં “પાક્ષિક’ શબ્દ આવે છે ત્યાં “ચૌદશ” શબ્દ નથી ५५-"तथा चोक्तं श्रीशत्रुञ्जयमाहात्म्ये तृतीयसर्गाष्टमनवमशतयोः
"यावजीवं विशेषेण, सोऽष्टमी च चतुर्दशीम् । प्रत्याख्यानपौषधादितपसाऽऽराधयत्यलम् ॥८६५॥ स चाष्टमीचतुर्दश्योः, पर्वणस्तपसः क्वचित् । चाल्यते निश्चयानैष, कृतयत्नैः सुरैरपि ॥८६॥
ત્યાર (પૃ. ૨૨) પદ-મુતિ પ્રતમાં “તતશ્ચતુર્વયાં ક્ષ મામાવિरोधात् दृश्यते, न तु पञ्चदश्यामित्येतद्वचनं तवान्तरलोचनमेवास्तीति किमिति माक्सुहृद्वचसा नालङ्करोग्यान्तरलोचन