SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંયત પ્રકરણ=D=D=D=D=D=D=D==d ઉત્તર–આઠ કર્મપ્રકૃતિઓ બાંધે અથવા સાત બાંધે. જ્યારે આવું કર્મ બાંધે ત્યારે આઠ બાંધે તે સિવાયના કાળે સાત બાંધે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક માટે પણ સમજવું. સૂફમપરાય સંયત મેહનીય ને આયુ વિના છ પ્રકૃતિઓ બાંધે. યથાખ્યાત સંયત બાંધે તે (૧૧-૧૨-૧૩ મે) એક વેદનીયકર્મ જ બાંધે અથવા ચંદમે ગુણઠાણે અબંધક હાય. ૨૨ મું વદન દ્વાર– સામાયિક સંત કેટલી કર્મપ્રકૃતિઓને વેદે (અનુભવે)? ઉત્તર-તે અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદે. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી જાણવું. યથાખ્યાત સંયત કેટલી કર્મપ્રકૃતિઓને દે? ઉત્તર-સાત કર્મ પ્રકૃતિને વેદે અથવા ચાર કર્મપ્રકૃતિઓને વેદ, સાતને વેદે ત્યારે મેહનીય કર્મ વિનાની સાત (૧૧ મે, ૧૨ મે) સમજવી. ચારને ==D=d=0=d ૨૭ ] =D===g==
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy