SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ D=d=D==]=T=T=D=શ્રીભગવતીસૂત્રોદ્ધતિ યથાખ્યાત સંયત વધતા પરિણામવાળા હોય અને સ્થિર પરિણામવાળા હોય પણ પડતા પરિણામવાળા ન હોય. (પરિણામનો કાળ) સામાયિક સંયત કેટલા કાળ સુધી વધતા પરિણામવાળા હોય? ઉત્તર-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર સુધી હાય. એ પ્રમાણે છેદો પસ્થાપનીયને પરિહારવિશુદ્ધિક માટે પણ જાણવું સૂક્ષ્મસં૫રાય સંયત જઘન્ય એક સમયને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત સુધી ચડતા પરિણામવાળા હોય અથવા પડતા પરિણામવાળા હોય, સ્થિરપરિણામી ન હેય. યથાખ્યાત સંયત ચડતા પરિણામે જઘન્ય ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હાય. સ્થિરપરિણામી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કિંચિત્ ન્યૂન પૂર્વ કેડ. સુધી (તેરમે ગુણઠાણે વર્તતા) હોય. ૨૧ મું બંધ દ્વાર– સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? -~===d=d=g[ ૨૬ ] =T=T=D==Dee
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy