________________
D=Q=D=D=d=D=D=D=શ્રીભગવતીસૂત્રેરિત વેદે ત્યારે આયુ, નામ, ગોત્ર ને વેદનીય એ ચાર પ્રકૃતિઓ (૧૩ મે ૧૪ મે ગુણઠાણે વર્તતાં) સમજવી. ૨૩ મું ઉદીરણા દ્વાર–
સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓને ઉદીરે?
ઉત્તર-સાત કર્મપ્રકૃતિને ઉદીરે, આઠ કર્મપ્રકૃતિઓને ઉદરે અથવા છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. સાતને ઉદીરે ત્યારે આયુ વિના સાત સમજવી. આઠને ઉદીરે ત્યારે બધી કર્મપ્રકતિઓને ઉદીરે એમ સમજવું અને છને ઉદીરે તે આયુ ને વેદનીય વિના છને ઉદીરે એમ સમજવું.
એ જ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક માટે સમજવું.
સૂમસં૫રાય સંયત છને ઉદીરે અથવા પાંચને ઉદીરે. છને ઉદીરે તે આયુ ને વેદનીય વિના છ કર્મપ્રકૃતિ સમજવી. પાંચને ઉદીરે ત્યારે આયુ, વેદનીય ને મેહનીય વિના પાંચ સમજવી.
યથાખ્યાત સંયત પાંચને ઉદીરે, બેને ઉદીરે અથવા અનુદીરક હોય. પાંચને ઉદીરે ત્યારે આયુ, વેદનીય ને મેહનીય વિના પાંચ પ્રકૃતિ (૧૧ મે ગુણD==d=D==g[ ૨૮ ] =D===g