________________
॥ ૐ શ્રીપરમાત્મને નમઃ ।।
ET
.................
શ્રી પંચસંયત પ્રકરણ
શ્રીભગવતી સૂત્રના પંચવીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં પંચનિગ્રંથ સબંધી ૩૬ દ્વાર સાથે વિસ્તારથી: હકીકત આપેલ છે. ત્યારપછી સાતમા ઉદ્દેશામાં પાંચ સચત(ચારિત્ર) ના અધિકાર છે. તે પાંચ સંયત ઉપર પણ ૩૬ દ્વાર ઉતારેલા છે પરંતુ પંચનિગ્રંથ કરતાં વિવેચન સંક્ષિપ્ત છે અને ઘણી આમતમાં પંચનિત્ર થની ભલામણ કરેલ છે.
coop:
5]•૦૦૦
ક પૂ.
10. ..............
n=n=n[ ]p===u==D
]===શ