SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 3=D=0== શ્રીભગવતીસુત્રાદ્ધતિ અહીં હું પ્રાયે સંક્ષેપથી જ પંચસયતનું સ્વરૂપ કહેવા ઇચ્છું છું. તે પાંચસથતના નામ આ પ્રમાણે - ૧ સામાયિક સંગત, ૨ દેપસ્થાપનીય સંયત, ૩ પરિહારવિશુદ્ધિક સયત, ૪ સૂક્ષ્મસ’પરાય સયત અને ૫ ચથાખ્યાત સયત. છત્રીશ દ્વાર આ પ્રમાણે છેઃ—૧ પ્રજ્ઞાપન, ૨ વેદ, ૩ રાગ, ૪ કલ્પ, ૫ ચારિત્ર, ૬ પ્રતિસેવના (વિરાધના), ૭ જ્ઞાન, ૮ તી, ૯ લિંગ, ૧૦ શરીર, ૧૧ ક્ષેત્ર, ૧૨ કાળ, ૧૩ ગતિ, ૧૪ સચમ, ૧૫ નિકાસ–સનિક, ૧૬ યોગ, ૧૭ઉપયાગ, ૧૮ કષાય, ૧૯ લેશ્યા, ૨૦ પરિણામ, ૨૧ બંધ, ૨૨ વેદ-કર્મનુ વેદવુ', ૨૩ ઉદીરણા, ૨૪ ઉપસ’પદ-હાન (સ્વીકાર અને ત્યાગ ), ૨૫ સંજ્ઞા, ૨૬ આહાર, ૨૭ ભવ, ૨૮ આકર્ષ, ૨૯ કાળમાન, ૩૦ અંત, ૩૧ સમુદ્ધાત, ૩૨ ક્ષેત્ર, ૩૩ સ્પના, ૩૪ ભાવ, ૩૫ પરિમાણ અને ૩૬ અલ્પમહુ ૧ પ્રથમ પ્રજ્ઞાપન દ્વાર કહે છેઃ— સામાયિક સચતના કેટલા પ્રકાર કહ્યા છે ? ઉત્તર—બે પ્રકાર કહ્યા છે. ૧ વરિક, ર યાવત 3=D=D=D==[ ૨ ]===D= =[0==]
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy