________________
૮૦
વિનાશ કરી દુર્લભ મનુષ્યભવ નિષ્ફલ કરી નાખશે. વળી
જ્યાંથી પલાયન કરી જવું જોઈએ ત્યાં વિસામે ખાવા કેમ બેઠા છે? કારણ કે-રોગ જરા અને મૃત્યુ એ ત્રણ ચેર તમારી પછવાડે પડયા છે. માટે ધર્મકૃત્યમાં જરા પણ પ્રમાદ ન કરે, અને સંસારમાંથી જલદી પલાયન કરી જાઓ કે જેથી જન્મ, જરા, મૃત્યુ, રોગ અને શોકાદિને ભય સદાને માટે વિનાશ પામે. પ. दिवस-निसाघडिमालं, आउसलिलं जिआण घेत्तणं । चंदाइचबइल्ला, कालरहट्टे भमाडन्ति ॥६॥
અર્થ :- આ સંસારરૂપી ફળે છે, સૂર્ય અને ચન્દ્રરૂપી રાતે અને ધોળે એવા બે બળવાન બળદ છે. તે સૂર્ય અને ચન્દ્રરૂપી બળદે દિવસ અને રાત્રિરૂપી ઘડાઓની પંક્તિ વડે જેના આયુષ્યરૂપી પાણીને ગ્રહણ કરી કાળરૂપી રેટને ફેરવે છે-આયુષ્યરૂપી પાણી રાત્રિદિવસ ખૂટે છે, તેમ નજરે જેવા છતાં હે ભવ્ય પ્રાણીઓ ! તમને સંસારથી ઉદાસભાવ કેમ થતું નથી? ૬. સા નથિ જરા તું નથિ, શોરં નથિ વિપિ વિના, जेण धरिज्जइ काया, खज्जन्ती कालसप्पेण ॥७॥
અથ - હે ભવ્યજીવ ! કાળરૂપી સર્ષે ખાવા માંડેલી દેહનું જેનાથી રક્ષણ કરી શકાય એવી કઈ બહોતેર કળામાંની કળા દેખાતી નથી, એવું કે એસિડ દષ્ટિગોચર થતું નથી, તેમ એવું કે વિજ્ઞાન હસ્તી ધરાવતું નથી–બીજા સર્વ જાતિનાં વિષ ઉતરે પણ ડસેલા