________________
અર્થ:-સર્વગ્રંથી (એટલે રાગદ્વેષ અત્યંતર અને ધન-ધાન્યાદિરૂપ બાહ્ય પરિગ્રહ)થી રહિત અને વિષયના વિકાર જેના શાન્ત થયા હય, તથા જેને સંતેષ-સમતા પ્રગટ થવાથી પ્રશાન્ત ચિત્તવાળે થયેલ હોય, તે પણ જીવ સંતોષથી (વિષયના વિરાગથી) જે સુખ પામે છે, તે સુખ (છ ખંડનું રાજય અને એક લાખ બાણુ હજાર સ્ત્રીઓને ભેગવનારો) ચક્રવર્તી પણ પામતે નથી. (૪૫) खेलंमि पडिअमप्पं, जह न तरइ मच्छिआ विमोएउ । तह विसयखेलपडिअं, न तरइ अप्पंपि कामंधो ॥४६॥
અર્થ -જેમ લેમ્બમાં પડેલી માખી પિતાને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, છૂટી શકતી નથી, તેમ ભેગમાં અંધ થયેલ જીવ વિષયરૂપી શ્લેષ્મમાં ફસાયેલ એવા પિતાનો ઉદ્ધાર કરી શક્તા નથી. અર્થાત્ કામાંધ પુરુષ વિષયમાંથી છૂટી શક્તા નથી. :(૪૬). जं लहइ वीयराओ, सुक्खं तं मुणइ सुचिय न अन्नो। न हि गत्तासूअरओ, जाणइ. सुरलोइअं सुक्खं ॥४७॥ " - અર્થ –વિષયાદિને રાગ જેને નાશ પામે છે. તે જીવ જે સુખને અનુભવ કરે છે, તેને તે જ સમજી શકે છે, બીજે સમજી શકતા નથી, કારણ કે-ઉકરડાને (વિષ્યને આહાર કરનારા) ભૂંડ દેવડનાં દૈવી સુખને કદીપણ સમજી શકતા નથી. (૪૭) जं अज्जवि जीवाणं, चिसएसु दुहांसवेसु पडिबंधो तं नजइ गुरुंआण"कि, अलंघणिज्जो महामोहो मा४८॥