________________
૬૨
અર્થ :–દુઃખાને આવવાના આશ્રવ(દ્વાર) રૂપ એવાં વિષયામાં જીવાને આજ સુધી (સમજવા છતાં) પણ પ્રતિખધ (રાગ) છે, તેથી સમજાય છે કે માટા (મહાન) આત્માઓને પણ મહા માહ(ની આજ્ઞા) અનુä ઘનીય છે. (માહને જીતવા અશકય છે.) (૪૮)
जे कामंधा जीवा, रमंति विसएसु ते विगयसंका | जे पुण जिणत्रयणरया, ते भीरू तेसु विरभंति ॥ ४९ ॥
અથ :-કામભેાગમાં અંધ જે જીવા વિષયામાં રમે છે, અર્થાત્ વિષયાને સેવે છે, તેઓ ભવિષ્યમાં દુઃખ ભાગવવાં પડશે એવી શંકા (ભય) વિનાના છે અને જે પુરુષા જિનેશ્વરના વચનના રાગી છે, તે સ’સારથી ભય પામેલા હાવાથી વિષચેાથી વિરામ પામે છે. અર્થાત્ વિષયાના ત્યાગ કરે છે. (૪૯) असुइमुत्तमलपवाहरूवयं, वंतपित्तवसमज्जफोफसं । मेयमंस बहुहडुकरंडयं, चम्ममित्तपच्छाइयजुवइ अंगयं ॥ ५० ॥ અર્થ :-અશુચિ, મૂત્ર, પસીના અને દુર્ગા ‘ધ–વિષ્ટા વગેરેના પ્રવાહ રૂપ, વળી ઊલટી, પિત્ત, ચરખી, મજજા, ફેફસાં, મેદ અને માંસથી ભરેલા ઘણા હાડકાંના કર...ડિયા રૂપ, અને માત્ર ચામડીથી ઢંકાયેલું એવું સ્ત્રીનું અંગ છે. અર્થાત્ ચામડાની મઢેલી અશુચિની કોથળીરૂપ છે, તેમાં સારું' કંઈ નથી. (૫૦)
मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाईनिज्झरंतं । एअं अणिचं किमिआण वासं, पास नराणं महत्राहिराणं ॥ ५१ ॥