________________
૬૦
અર્થ :-નીચી નીચી ભૂમિમાં વહેવાવાળી, પાણીથી અતિ ભરપૂર, અને અતિ પૂરને લીધે તાફાને ચઢેલી આડા માગે વહેતી નદી જેમ મેાટા પતાને પણ ભેદી નાખે છે તેમ નીચ અચારને સેવનારી (કુલટા), મોટા સ્તનવાળી અને ઉન્માર્ગે ચાલનારી હોવાથી ધીમી ચાલે ચાલતી, એવી સ્ત્રી પર્વત જેવા મેાટા (ધૈર્ય વાળા) પુરુષોને પણ ભેદી નાખે છે, ચલાયમાન કરી દે છે. (૪૨) विसयजलं मोहकलं, विलास बिब्बो अजलयराइनं । मयमयरं उत्तिन्ना, तारुण्णमहन्नवं धीरा ॥४२॥
અથ –જેમાં વિષયારૂપી પાણી છે, મેાહની ગર્જના છે, સ્ત્રીઓની વિલાસભરી ચેષ્ટાઓરૂપ મચ્છ-કચ્છ વગેરે જળચર જીવા છે, અને મરૂપી જેમાં મગરમચ્છ રહે છે, એવા તારુણ્યરૂપી સમુદ્રના ધીર પુરુષો જ પાર પામ્યા છે, ધૈય વિનાના મનુષ્ય તારુણ્ય (એ વિષયા)રૂપી સમુદ્રમાં ડૂબે જ છે, (૪૩)
जइ वि परिचत्तसंगो, तवतणुअंगो तहावि परिवडई | મલ્હિાસંસળી, જોસામભૂત્રિયમુનિ
શા
અર્થ :-સવ સંગના ત્યાગ કરનાર ત્યાગી, અને તપ દ્વારા જેણે શરીરને પણ શૈાષી નાખ્યુ હોય. તેવા સાધુ પણ સ્ત્રીના સ ંસર્ગથી કાશાવેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહેવા ગયેલા સિંહગુફાવાસી મુનિની પેઠે તપથી અને સયમથી ભ્રષ્ટ થાય છે. (૪૪)
सव्वग्गंथविमुको, सीईभूओ पसंतचित्तो अ ।
'
जं पावइ मुत्तिसुह, न चक्कवट्टी वि तं लहइ ||४४ ||