________________
૫૯
परिहरसु तओ तामि, दिहि दिद्विविसस्स व अहिस्स । जं रमणिनयणबाणा, चरित्तपाणे विणासंति ॥३९॥
અથ–માટે હે સુજ્ઞ ! દષ્ટિવિષ સર્ષની દષ્ટિ શરીર ઉપર પડતાં જ જેમ ઝેર ચડે તેમ જ દષ્ટિ-કટાક્ષ પડતાં જ કામનું ઝેર ચઢે તે વિષસરખી સ્ત્રીઓની દૃષ્ટિને ત્યાગ કર. દૂર જા કારણ કે સ્ત્રીનાં નયનરૂપી બાણે જીવના ચારિત્રરૂપી ભાવ પ્રાણને વિનાશ કરે છે. (૩૯) सिद्धतजलहिपारं-गओ वि विजिदिओ वि सूरो वि। दढचित्तो वि छलिज्जइ, जुवइपिसाईहि खुडाहिं ॥४०॥
અર્થ –સિદ્ધાન્ત (શા)રૂપી સમુદ્રને પાર પામેલ (સમુદ્ર જેટલું શાસ્ત્ર ભણેલે), જિતેન્દ્રિય (ઈનિદ્રાને વિજેતા), શૂરવીર (અનેક દ્ધાઓને પરાભવ કરનાર) અને દેઢ (મજબૂત) મનવાળે પુરુષ પણ નીચ એવી યુવતી રૂપી પિશાચણીથી ઠગાઈ જાય છે. (૪૦) मणयनवणीयविलओ, जह जायइ जलणसं-निहामि । तह रमणिसंनिहाणे, विद्दवइ मणो मुणीणपि ॥४०॥
અર્થ-જેમ અગ્નિની પાસે રહેલું મણ કે માખણ પીગળી જાય છે, તેમ મીની પાસે રહેવાથી મુનિનું પણ મન ચલિત થાય છે. અર્થાત્ વિકારવાળું થાય છે. (૪૧)
नीअंगमाहिं सुपयो-हराहिं उप्पित्थमंथरगईहिं । महिलाहि निमग्गाहि व, गिरिवरगुरुआवि मिजंति ४१॥