________________
પર અથ:- ઘણા ઘાસ અને લાકડાંથી અગ્નિને અને હજારે નદીઓ વડે પણ લવણસમુદ્રને તૃપ્ત કરાતે નથી, તેમ જીવને પણ ઘણા કામગરૂપ વિષયવડે તૃપ્ત કરી શકાતો નથી. (૨૧) भुत्तुण वि भोगसुह, सुरनरखयरेसु पुण पमाएणं । पिज्जइ नरएसु मेरव-कलकलतउतंबपाणाई ॥२२॥
અર્થ–પ્રમાદથી આસક્ત થઈને દેવપણામાં મનુષ્યપણમાં, અને વિદ્યારપણામાં અનેક પ્રકારે ભેગસુખને ભેળવીને તેના પરિણામે નરકમાં મહાભયંકર ઉકળતા સીસાના અને ત્રાંબાના રસનું પાન કરવું પડે છે. (૨૨) को लोभेण न निहओ, कस्स न रमणीहि भोलिअंहिअयं । को मच्चुणा न गहिओ, को गिद्धो नेव विसएहि ॥२३॥
અર્થ - જગતમાં લેભવડે કણ નથી હણાયે ? રીઓએ કેનું હૃદય નથી ભેળવ્યું? ( અર્થાત્ સ્ત્રીઓથી કેનું મન નથી લલચાયું?) મૃત્યુએ કેને પકડ્યો નથી ? અને વિષયમાં કેણ આસક્ત નથી થયે? (અર્થાત્ સર્વ જીવોને લેણે હણ્યા છે, સ્ત્રીઓએ મેળવ્યા છે, મૃત્યુએ ગ્રહણ કર્યા છે, અને વિષયાએ વશ કર્યા છે. માટે એ સર્વ વિરામ પામવું એ જ હિતકર છે.) (૨૩) खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा । संसारमोक्खस्स विपक्खभूआ, खाणी अणयाण उ कामभोगा ॥२४॥