________________
उवलेवो होइ भोगेसु, अमोगा नीलिप भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥१८॥ ---
અથ –ભેગી જીવને વિષયભોગ ભોગવવાથી ઉપલેપ (કર્મને બંધ) થાય છે અને અભેગી જીવને કર્મને લેપ થતું નથી, (માટે જ) ભેગી પુરુષે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભેગી પુરુષે કર્મોથી છૂટે છે, મક્ષ પામે છે. (૧૮) अल्लो सुक्को य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिआ कूडे, जो अल्लो सो विलग्गइ ॥१९॥ एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गति, जहा सुकं अ गोलए ॥२०॥
અથ - જેમ લીલે અને સૂકે એવા માટીના બે ગોળા ફેંક્યા અને તે ભીંતે અથડાણ તેમાં જે લીલો ભીંજાયેલે ગળે હતા તે ભીંતની સાથે ચેંચ્યો અને બીજે ભીંત સાથે અફળાઈ નીચે પડ્યો. (૧૮)
એ પ્રમાણે દુબુદ્ધિવાળા જે મનુષ્ય વિષયેની લાલસાવાળા હોય છે, તે (લીલા ગોળાની જેમ વિષમાં અને સ્ત્રી-પુત્ર-પરિવારાદિમાં) લપેટાઈ જાય છે, પરંતુ (જેમ સૂકે ગેળો ભીંતમાં લાગતું નથી તેમ) વિરક્ત મનુષ્ય (વિષયમાં કે સ્ત્રી પરિવારાદિમાં) લપટાતા નથી. (૨૦) तणकडेहिं व अग्गी, लवणसमुद्दो नईमहस्सेहिं । न इमो जीवो सको, तिप्पेउं कामभोगेहिं ॥२१॥