________________
૫૦
જ્યારે તે ઉત્તરમાં પચે (પરિણામે) ત્યારે પ્રાણના નાશ કરે છે, તેમ પાંચ ઇન્દ્રિયાના ભેગા રસથી-આસક્તિપૂર્વક ભાગવ્યા પછી તેનાથી બંધાયેલું કર્યું જ્યારે પાકે—ઉદયમાં આવે, ત્યારે અનેકાનેક ભવા સુધી જીવને મારે છે, જન્મ મરણ કરાવે છે. (૧૪)
सव्वं विलवियं गीयं सव्वं नहं विडंवणा ।
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥ અર્થ: હે જીવ! (સંસારમાં) સર્વ પ્રકારનું સંગીત તે વસ્તુતઃ વિલાપ કરવા બરાબર છે, સર્વ પ્રકારનું નૃત્ય તે વિડ"બનારૂપ છે, સવ આભરણા (ઘરેણા) તે વસ્તુતઃ ભારરૂપ છે અને સઘળા વિષયે ભાગા તે નિશ્ચયથી દુઃખના દેનારા છે. (૧૫) देविंदचकवट्टि - तणाइ रज्जाइ उत्तमा भोगा । पत्ता अनंतखुत्तो, न य हूं तित्ति गओ तेहिं ॥ १६ ॥
અર્થ :- દેવપણું, ઈન્દ્રપણું, ચક્રવર્તીપણું અને રાજ્ય વગેરેના ઉત્તમ ભેાગા, એ બધું અનંતીવાર મળ્યું તે પણ તેનાથી હું લેશમાત્ર પણ સંતાષ ન પામ્યા. (૧૬) संसारचकवाले, सव्वे वि अ पुग्गला मए बहुसो । आहरियाय परिणा - मिया य न य तेसु तित्तोऽहं ||१७||
1
અ-સંસારરૂપી ચક્રવાલમાં (ભ્રમણમાં) સ પુદ્ગલેાને મેં ઘણીવાર (ઔદારિક, વૈક્રિય વગેરે સાતેય વણાએરૂપે) ગ્રહણ કર્યા' અને પરિણમાવ્યાં (ઔદારિક શરીરાદ્વિરૂપે ભાગવ્યાં), તા પણ હું તેને વિષે તૃપ્તિ ન પામ્યા. (૧૭)