________________
૩૭ શ્રી જિનેશ્વરની પૂજા કરવાની ભાવનાથી પણ
માટે લાભ છે. सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं, उप्पन्ना तियसलोगंमि ॥१०५।।
અર્થ -એમ સંભળાય છે કે, દરિદ્રી એવી એક સ્ત્રી સિવારના (નગોડના) પુવડે પ્રભુની પૂજા કરવાના પ્રાણધાનથી-એકાગ્રતાથી (પણ) દેવલેકને વિષે ઉત્પન્ન થઈ. (૧૫)
જિનપૂજાના આઠ પ્રકારે. वरगंधपुप्फअक्खय-पईवफलधूवनीरपत्तेहिं । नेविज्जविहाणेण य, जिणप्आ अट्टहा भणिया ॥१०६।।
અર્થ -૧. શ્રેષ્ઠ સુગંધિમાન (વાસ-કસ્તુરી વગેરે) ચૂર્ણ, ૨. સુગંધવાળાં ઉત્તમ જાતિનાં પુષ્પ, ૩. ઉત્તમ જાતિના અક્ષત, ૪. તાજા ઘીને દીપક, ૫ શ્રેષ્ઠ તાજાં ફળે, ૬. દશાંગાદિ ઉત્તમ ધૂપ, ૭. જળથી ભરેલાં પાત્રો ( જળ ભરેલે કુંભ) અને ૮. શ્રેષ્ઠ નૈવેદ્યો, એમ આઠ પ્રકારથી શ્રી જિનપૂજા કહેલી છે. (આ સિવાય પણ પાંચ પ્રકારી, એકવીસ પ્રકારી, સત્તર પ્રકારી વગેરે ઘણી રીતે પૂજાના પ્રકારે કહેલા છે. (૧૬)
શ્રી જિનપૂજનનું ફળ. उवसमइ दूरियवग्गं, हरइ दुहं कुणइ सयलसुक्खाई । चिंताईयपि फलं, साहइ पूआ जिणिदाणं ॥१०७।।
અર્થ-શ્રી જિનેશ્વરની પૂજા, પૂજા કરનારના પાપના સમૂહને નાશ કરે છે, સઘળાં દુખેને હરે છે, સઘળી