________________
૧૧
સાધુના સત્તાવીસ ગુણા. छव्वयछकायरक्खा, पंचिदियलोहनिग्गहो खंती । भावविसोहि पडिले - हणाइकरणे विसुद्धी य ॥ २८ ॥ संजमजोए जुत्तो, अकुमलमणवयणकायसंरोहो । सीयाइपीडसहणं, मरणंतउवसग्गसहणं च ॥२९॥
અર્થ :-જીવહિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ (મૂર્છા) અને રાત્રિèાજન, એ છના ત્યાગ કરવા રૂપ છ તા પાળવાં, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાય જીવાની રક્ષા કરવી, ચામડી, જીભ, નાક, નેત્રા અને કાન એ પાંચ ઇન્દ્રિયા તથા લાભ એ છને વશ કરવાં, ૧૯. ક્ષમા કરવી, ૨૦. ભાવ શુદ્ધ કરવા, ૨૧. પડિલેહણ વગેરે શુદ્ધ (વિધિપૂર્વક) કરવું, ૨૨. સાધુપણાના ચેગામાં ( વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન-ધ્યાન વગેરે કાર્યાંમાં) રક્ત રહેવું, ૨૩–૨૪–૨૫ દુષ્ટ મન-વચન તથા કાયાના રોધ કરવા, ૨૬. ઠંડી વગેરે પરિષહાની પીડાને સહન કરવી અને ૨૭. મરણાન્ત ઉપસ સહન કરવા, એ પ્રમાણે સાધુના સત્તાવીસ ગુણા જાણવા. (૨૮-૨૯) ગુણવાન સાધુની સેવા કરવાનું કહે છે. सत्तावीस गुणेहि, एएहिं जो विभूसिओ साहू | હૈ પળમિસ્રર્ મત્તિ-મરે હિયા રે નીર્ ! ॥૩૦॥ અર્થ :–ઉપર કહ્યા તે સત્તાવીસ ગુણેાથી જે સાધુ વિભૂષિત છે, તેને હું જીવ ! અતિ ભક્તિભર્યા હૃદયથી નમસ્કાર કરવા જોઇએ. ( ૩૦ )