________________
સામાયિકના મહિમા.
दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं (आ) एगो । एगो पुण सामाइयं, करेह न पहुप्पए तस्स ||२४||
અથઃ–એક પુરુષ દરરાજ લાખ ખાંડી જેટલું સુવર્ણ દાનમાં આપે, અને ખીજો સામાયિક કરે, એ બેમાં સેનાનું દાન કરનારા સામાયિક કરનારને પહેાંચી શકતા નથી, અર્થાત્ સામાયિકનું ફળ ઘણું જ છે. (૨૪) निंदपसंसासु समो, समो य माणावमाणकारीसु । સમસયાવર()યળમળો, સામાથસનો નવો રખા
અર્થ :—નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે. તેવા જીવને સામાયિકવાળા કહ્યો છે, (સામાયિકમાં આત્માએ એવા ભાવ કેળવવા જોઇએ.) (૨૫)
શું કરવાથી સામાયિક નિષ્ફળ બને ? सामाइयं तु काउं, गिहिक जो उचितए सड्ढो । બદનદોષનળો, નિસ્થય તÇસામા(મ)થ ॥ ૨૬ ॥
અર્થ :—જે શ્રાવક સામાયિક કરવા છતાં સામાયિકમાં ગૃહકાય ને ચિંતવે, આત્ત ધ્યાનને વશ થયેલા તેનું સામાચિક નિરર્થક છે. (૨૬)
આચાર્ય મહારાજનું ગુણાદ્વારા વર્ણન. पडिलवाई चउदस, खेतीमाई य दसविहा धम्मो | वारस य भावणाओ, सूरिगुणा हुंति छत्तीसं ॥२७॥