________________
શ્રદ્ધાની દઢતા કેળવવા માટે ત્રણ ગાથાથી સમકિતનું સ્વરૂપ, તેની દુલભતા અને તેનું ફળ. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं । इच्चाइ सुहो भावो, सम्मत्तं विति जगगुरुणो ॥ २१ ॥
અર્થ:-અરિહંત તે દેવ, સુસાધુઓ તે ગુરુઓ અને જેન (
જિક્ત) ત (ધર્મ) તે મારે પ્રમાણ છેઈત્યાદિ આત્માને શુભ ભાવ, તેને જગદગુરુ શ્રી તીર્થકર દેવે સમ્યકત્વ કહે છે. (૨૧) लब्भइ सुरसामिसं, लब्भइ पहुअत्तणं न संदेहो । एग नवरि न लब्भइ, दुल्लहरयण व सम्मसं ॥२२॥
અથ:-દેવનું સ્વામીપણું (ઈન્દ્રપણું), અને પ્રભુતા (ઐશ્વર્ય–ઠકુરાઈ) પણ મળી શકે છે, પણ જીવને સંસારમાં (ચિતામણ રનથી પણ અધિક એક આત્માના) અમૂલ્ય રત્ન સરખું સમ્યફવરત્ન મળવું દુર્લભ છે, તે નિસંદેહ છે. (૨૨) सम्मत्तंमि उ लद्धे, विमाणवजं न बंधए आउं । जइवि न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुवि ॥२३॥
અથ:-સભ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જે તેણે પાછું તે વમી નાંખ્યું ન હોય, તે અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વે કેઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન બાંધ્યું હોય તે મનુષ્ય આગામી ભવનું વૈમાનિક દેવગતિ સિવાય અન્ય આયુષ્ય બાંધતા નથી. (૨૩)