________________
શુદ્ધ ગુરુનું સ્વરૂપ. ससरीरे वि निरीहा, बज्झमितरपरिग्गहविमुक्का | धम्मोवगरणमित्तं, घरंति चारित्तरक्खड्डा ॥ ७ ॥ पंचिदियदमणपरा जिणुत्तसिद्धंतगहियपरमत्था | पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥ ८॥
અ:-પેાતાના શરીરને વિષે પણ મમતા વિનાના, ધન ધાન્યાદિ બાહ્ય અને રાગ-દ્વેષાદિ અભ્ય તર પરિગ્રહથી મુક્ત થએલા, માત્ર વાદિ ધર્મસાધનાના પણ ચારિત્રની રક્ષા માટે જ ઉપયોગ કરનારા, તથા પાંચેય ઇન્દ્રિયાને દમન કરવામાં સદા તત્પર, જિનેશ્વરદેવે કહેલા સિદ્ધાંતથી જેઓએ પરમાર્થ રૂપ આત્માને જાણ્યા છે, વળી પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુપ્તિએ કરી ગુમ, એવા સદ્ગુરુનું મને શરણ થાઓ. (૭–૮)
કગુરુ કાણુ કહેવાય તે કહે છે. पासत्थो ओसनो, होइ कुसीलो तहेव संसत्तो । अहछंदो वि य एएं, अवंद णिज्जा जिणमयंमि ॥९॥
અથ−૧. પાસસ્થેા, ૨. આસન્નો, ૩. કુશીલિયા તેમજ ૪. સંસક્ત અને ૫. યથાછંદ, એ જિનમતને વિષેઅવંદનીય છે,
કુગુરુને વદન કરવાનું ફળ, पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निजरा होई । નાવરૂ જાયતિો, પંથોમસ બાળારૂં
ના