________________
૯૯
जावंति केवि दुक्खा, सारीरा माणसा व संसारे । पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ॥६४॥
અથ–સંસારમાં જેટલા શારીરિક અને માનસિક દુ:ખે છે તે સર્વ જીવે ભવાટવીમાં અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. ૬૪. तण्हा अणंतखुत्तो, संसारे तारसी तुम आसी । जं पसमेउं मव्वोदहीणमुदयं न तिरिज्जा ॥६५॥
અથ–સંસારમાં અનંતવાર તને એવી તૃષા થઈ હતી કે જેને શમાવવાને સકલ સાગરનું પાણું અસમર્થ થાય. ૬૫. आसी अणंतखुत्तो, संसारे ते छुहावि तारिसिया । जं पसमेउं सव्वो, पुग्गलकाओवि न तीरिज्जा ॥६६॥ અર્થ-સંસારમાં અનંતીવાર તારી ભૂખ પણ એવા પ્રકારની હતી કે જે શમાવવાને સર્વ પુદગલે અસમર્થ થાય. ૬૬. #for rઉં, વાળમાાનિકાસ થાઉં दुक्खेण माणुसतं, जइ लहइ जहिच्छियं जीवो ॥६॥ तं तह दुल्लहलंभ, विज्जुलयाचंचलं च मणुअत्तं । धम्ममि जो विसीयइ, सो काउरिमो न सप्पुरिसो ॥६॥
અર્થ -અનેક જન્મ મરણના સેંકડે પરાવર્તને કરીને મહાકણે જ્યારે જીવ મનુષ્યપણું પામે છે ત્યારે તેનું યથેચ્છિત તે પ્રાપ્ત કરે છે. ૬૭.
પરંતુ તે દુર્લભ અને વિદ્યુલ્લતા જેવું ચપળ મનુષ્યપણું પામીને જે ધર્મકાર્યમાં ખેદ કરે છે તે મુદ્ર પુરુષ છે, પુરુષ નહિ. ૬૮.