________________
૧૦૦
माणुस्सजम्मे तडि लद्धयंमि, जिणिदधम्मो न कओ य जेणं । तुट्टे गुणे जह धाणुक्कएणं, हत्था मल्लेव्वा य अवस्स तेणं ।६९।
અર્થ -જેમ ધનુર્ધારીની દોરી તૂટી ગયા પછી તેને અવશ્ય હાથ ઘસવા પડે છે તેમ સંસારસાગરના કિનારારૂપી માનવજન્મને પામીને જેણે જિનેન્દ્રધર્મનું સેવન નથી કર્યું તેને અવશ્ય હાથ ઘસવાનું રહેશે. ૬૯. रे जीव निसुणि चंचलसहाव, मिल्लेवि णु सयल वि बज्झभाव। नवमेयपरिग्गहविविहजाल, संसारि अस्थि सहु इंदयाल ७०।
અથ -રે આત્મન ! સાંભળ, ચંચળ સ્વભાવવાળા સકલ બાહ્ય ભાવને અને નવવિધ પરિગ્રહની વિવિધ જાળને મૂકીને જવાનું છે. માટે સંસારમાં સઘળું ઈંદ્રજાળ જેવું છે.૭૦. पियपुत्तमित्तघर-घरणीजाय इहलोइय सव्व नियसुहसहाय । न वि अस्थि कोइ तुह सरणि मुक्ख इक्कल्लु सहसि
* તિિિનાથકુવવ ૭ અથ -હે મૂર્ખ ! આ લેકમાં પિતા, પુત્ર, મિત્ર, ગૃહિણી વિગેરેને સમૂહ પિતાનું સુખ શોધવાના સ્વભાવવાળો છે. કેઈ તને શરણરૂપ નથી. તિર્યંચ અને નરકના દુખે તું એકલે જ સહન કરીશ ૭૧. कुसग्गे जह ओस बिंदुए, थोवं चिदुइ लंबमाणए । एवं मणुआण जीवियं, समय गोयम मा पमायए ॥७२॥
અર્થ -જેમ ડાભના અગ્રભાગે ઝુલતું જળબિંદુ