________________ II શ્રી ૐકારમંડણ આદીશ્વરાય નમઃ | Iનમો નમઃ શ્રી ગુરુ ભદ્રકરસૂરયે || જ્ઞાન છે જગતમાં મહાનિધાન, તે બનાવે આત્માને મહાન.... નમો નમો નાણદીવાયરસ્સ.... શ્રતાિંના Heભાની HTHiદના પૂ. કવિકુલકિરીટ : શ્રીમદ્વિજય લબ્ધિ-ભુવનતિલકભદ્રંકરસૂરિજી મ. પટ્ટધર પૂ. ૐકારાદિતીર્થ સ્થાપક સૂરિમંત્ર આરાધક આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવત્તિ પૂ. સ્વ. તપસ્વી સાધ્વીવર્યા સુવ્રતાશ્રીજી મ. સા.ના શિષ્યા, પૂ. સરલસ્વભાવી સમતાનિધિ સાધ્વીવર્યા સરસ્વતીશ્રીજી મ.સા. તથા પૂ. સાધ્વી વિરતિપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી તે લાભાર્થી શ્રી સંઘ * શ્રી શ્વેતામ્બરમૂર્તિપૂજક જૈન સંઘ વલ્લભવિધાનગર (ગુજરાત) * શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂ. સંઘ આનંદમંગલધામ - આણંદ (ગુજરાત) 'KIRIT GRAPHICS: 09898490091