________________
1 કલિકાલ કલ્પતરૂ શ્રીલબ્ધિપાર્શ્વનાથાય નમઃ | - in શ્રી આત્મ-કમલ-લબ્ધિ-ભુવનતિલકભદ્રસૂરીશ્વરેભ્યો નમઃ |
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે નં.૮ ઉપર
શ્રી અડાસનગરની પાવનભૂમિમાં E) શ્રી પાર્જ-લબ્ધિ-ભદ્રકર-અરૂણપ્રભ વિહારધામ મળે,
શ્રી હર્ષ-કલશ સંકુલમાં
શ્રી કલશાકાર જિનાલયે કિ દર્શનાર્થે જરૂરથી પધારો...
કલશાકારે સફેદ માર્બલમાં નયનરમ્ય જિનાલય આરાધના, સાધના, ઉપાસના માટે સુંદર આરાધનાભવન વ્યવસ્થા સભર ભોજનશાળા આરામદાય ધર્મશાળાં
મુ અડાસ. ને.હા.નં.૮, દયાલ પેટ્રોલપંપની પાછળ,
જી. આણંદ- ગુજરાત
-
(આણંદથી ૧૨ કી.મી કાર તીર્થથી ૧૩ કી.મી.
વાસદથી ૬ કી.મી)