________________
(૩)
તપ*
(૧૨) બારમી છત્રીશી ) ૧૦ પ્રકારની વૈયાવચ્ચને સારી રીતે પ્રકાશિત કરનારા ૧૦ પ્રકારના વિનયને સારી રીતે પ્રકાશિત કરનારા ૧૦ પ્રકારના ધર્મને સારી રીતે પ્રકાશિત કરનારા
૬ પ્રકારના અકથ્યને વર્જનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૧૦ પ્રકારની વૈયાવચ્ચ જ (૧) આચાર્યની વૈયાવચ્ચ. (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ.
તપસ્વીની વૈયાવચ્ચ. (૪) શૈક્ષક (નૂતન દીક્ષિત) ની વૈયાવચ્ચ. (૫) ગ્લાન (બીમાર)ની વૈયાવચ્ચ. (૬) સાધુની વૈયાવચ્ચ. (૭) મનોજ્ઞ (સમાન સામાચારીવાળા સાધુ)ની વૈયાવચ્ચ. (૮) ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ. (૯) કુલ (એક આચાર્યની પરંપરા) ની વૈયાવચ્ચ. (૧૦) ગણ (કુલોનો સમુદાય) ની વૈયાવચ્ચ.
જી ૧૦ પ્રકારનો વિનય જ (૧) અરિહંત :- વિચરતાં તીર્થકરો. (૨) સિદ્ધ - સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં ગયેલા શુદ્ધ આત્માઓ. (૩) ચૈત્ય :- જિનપ્રતિમા. (૪) શ્રત :- સામાયિક વગેરે અધ્યયનો.
ધર્મ :- ચારિત્રધર્મ. (૬) સાધુવર્ગ - ચારિત્રધરોનો સમૂહ. (૭) આચાર્ય :- ૩૬ ગુણવાળા મહાત્મા. ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૧૦ પ્રકારનો વિનય
૬૩..