SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ((૩૫) પાંત્રીશમી છત્રીશી) ૩૩ ગુરુ પ્રત્યેની આશાતનાને વર્જનારા. ૩ પ્રકારના વીર્યાચારનું પાલન કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ગુરુ પ્રત્યેની 33 આશાતના જ (૧-૩) પુરોગમન, પુરસ્થાન, પુરોનિષાદન - ગુરુની આગળ ચાલવું, ઊભા રહેવું, બેસવું તે. (૪-૬) પાગમન, પક્ષસ્થાન, પનિષદન:- ગુરુની બાજુમાં ચાલવું, ઊભા રહેવું, બેસવું તે. (૭-૯) આસનગમન, આસનસ્થાન, આસનિષદન:- ગુરૂની પાછળ નજીકમાં ચાલવું, ઊભા રહેવું, બેસવું તે. (૧૦) આચમન :- ગુરુ સાથે સ્પંડિલભૂમિએ ગયા પછી ત્યાં ગુરુ કરતા પહેલા પોતે શુદ્ધિ કરવી તે. (૧૧) આલોચન :- બહારથી ઉપાશ્રયમાં પાછા આવ્યા પછી ગુરુ કરતા પહેલા ઈરિયાવહિ કરવી તે. (૧૨-૧૩) અપતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ જવાબ ન આપવો તે. રાત્રે ગુરુ પૂછે, “ કોણ સૂતું છે ? કોણ જાગે છે ?' ત્યારે પોતે જાગતો હોવા છતાં જવાબ ન આપવો તે. (૧૪) પૂર્વાલાપન :- ગૃહસ્થાદિને ગુરુએ બોલાવ્યા પહેલા પોતે બોલાવવા તે. પૂર્વાલોચન :- ગોચરીની આલોચના ગુરુ કરતા પહેલા બીજા પાસે કરવી તે. (૧૬) પૂર્વોપદર્શન - ગુરુ કરતા પહેલા બીજાને ગોચરી બતાવવી તે. (૧૭). પૂર્વનિમંત્રણ :- ગોચરી વાપરવા માટે ગુરુ કરતા પહેલા બીજાને નિમંત્રણ કરવું તે. (૧૮) બદ્ધદાન - ગુરુની આજ્ઞા વિના પોતે બીજાને ગોચરી વહેંચવી તે. ૧૪ર. ગુરુ પ્રત્યેની ૩૩ આશાતના
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy