________________
(૨)
((૨૮) અઠ્યાવીશમી છત્રીશી) ર૭ સાધુના ગુણોથી ભૂષિત
૯ કોટિથી શુદ્ધ ગ્રહણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી સાધુના ૨૭ ગુણો જ (૧) પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતને ધારણ કરનારા.
મૃષાવાદવિરમણ મહાવ્રતને ધારણ કરનારા.
અદત્તાદાનવિરમણ મહાવ્રતને ધારણ કરનારા. (૪) મૈથુનવિરમણ મહાવ્રતને ધારણ કરનારા. (૫) પરિગ્રહવિરમણ મહાવ્રતને ધારણ કરનારા.
રાત્રિભોજનવિરમણવ્રતને ધારણ કરનારા. (૭) સ્પર્શનેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૮) રસનેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૯) ઘ્રાણેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૧૦) ચક્ષુરિન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૧૧) શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૧૨) ભાવશુદ્ધિવાળા. (૧૩) પડિલેહણ વગેરે ક્રિયાની શુદ્ધિવાળા. (૧૪) ક્ષમાને ધારણ કરનારા. (૧૫) વૈરાગ્યને ધારણ કરનારા. (૧૬) મનનો નિરોધ કરનારા. (૧૭) વચનનો વિરોધ કરનારા. (૧૮) કાયાનો વિરોધ કરનારા. (૧૯) પૃથ્વીકાયની રક્ષા કરનારા. (૨૦) અપકાયની રક્ષા કરનારા.
સાધુના ૨૭ ગુણો
...૧૧૫...