________________
(૨૧) તેઉકાયની રક્ષા કરનારા. (૨૨) વાયુકાયની રક્ષા કરનારા. (૨૩) વનસ્પતિકાયની રક્ષા કરનારા. (૨૪) ત્રસકાયની રક્ષા કરનારા. (૨૫) વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય વગેરે સંયમના વ્યાપારોનું સેવન કરનારા. (૨૬) શીતાદિ પરીષહોની વેદનાને સહન કરનારા. (૨૭) મારણાંતિક ઉપસર્ગોને સહન કરનારા.
૯ કોટી જ (૧) હણે નહીં. (ર) હસાવે નહીં.
હણતાની અનુમોદના કરે નહીં. (૪) રાંધે નહીં. (૫) રંધાવે નહીં. (૬) રાંધતાંની અનુમોદના કરે નહીં.
ખરીદે નહીં.
ખરીદાવે નહીં. (૯) ખરીદતાંની અનુમોદના કરે નહીં.
(9)
ધંતરાષ્ટ્ર અંધ હતા. તેમની સ્ત્રી ગાંધારી મહાસતી હતી. તેમણે વિચાર્યું, “મારા પતિ અંધ છે અને હું દેખતી છું. આ બરાબર નથી. મારે આંખે પાટા બાંધવા જોઈએ. આમ વિચારી જ્યાં સુધી પોતે જીવ્યા ત્યાં સુધી પોતાની આંખે પાટા બાંધી છતી આંખે અંધ રહ્યા
હતા.
૧૧૬...
૯ કોટી