SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) ચોવીશમી છબીશી) ર૦ અસમાધિસ્થાનોનો ત્યાગ કરનારા ૧૦ એષણાના દોષોનો ત્યાગ કરનારા ૫ ગ્રાસેષણાના દોષોનો ત્યાગ કરનારા ૧ મિથ્યાત્વનો ત્યાગ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. ૨૦ અસમાધિસ્થાનો જ (૧) દુહુતચારી :- ઉતાવળથી જોયા વિના ચાલવું. (૨) અપ્રમાર્જિતસ્થાયી :- પ્રમાર્જના નહીં કરેલ સ્થાનમાં રહેવું. (૩) દુષ્યમાર્જિતસ્થાયી - ખરાબ રીતે પ્રાર્થના કરેલ સ્થાનમાં રહેવું. ઘંઘશાલાદિસેવી :- શાસ્ત્રજ્ઞાથી વધારે શય્યા વાપરવી, ઘંઘશાલા વગેરેમાં રહેવું. અતિરિક્તશયનાદિસેવી :- શાસ્ત્રાજ્ઞાથી વધારે શયન-આસન-વસ્ત્ર પાત્રા વગેરે ઉપકરણો વાપરવા. (૬) રત્નાધિકપરિભાષી :- રત્નાધિકની સામે બોલવું. (૭) સ્થવિરોપઘાતી :- સ્થવિરનો ઉપઘાત (વિનાશ) કરવો. (૮) ભૂતોપઘાતી - પૃથ્વીકાયાદિ જીવોનો નાશ કરવો. (૯) સંવલનોપઘાતી - ક્ષણિક કોપ કરવો. (૧૦) દીર્ઘકોપી:- લાંબા સમય સુધી ગુસ્સો કરવો. (૧૧) પરાણુખાવર્ણવાદી :- પીઠની પાછળ અવર્ણવાદ કરવા. (૧૨) અભીષણં ચૌરવમિત્યાદિવાદી - કોઈ દોષિતને વારંવાર “તું ચોર છે.” એમ કહેવું. (૧૩) ઉપશાન્તઅધિકરણોદક - શાંત કરેલા ઝઘડાની ઉદીરણા કરવી. (૧૪) અકાલસ્વાધ્યાયકારી :- અકાળે સ્વાધ્યાય કરવો. (૧૫) સરસ્કપાણિપાદ :- સચિત્ત પૃથ્વીવાળા હાથ-પગ હોવા છતાં પ્રવૃત્તિ કરવી. ૧૦૦... ૨૦ અસમાધિસ્થાનો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy