________________
(૧)
(2)
(૩)
(૪)
(૫)
છ ૧૯ કાઉસ્સગના દોષો ર
ઘોટક ઃ
ઘોડાની જેમ પગ ઊંચા-નીચા રાખવા તે.
લતા :- પવનથી હલતી વેલડીની જેમ કંપવું તે. સ્તંભાદિ :- થાંભલાને કે દીવાલને ટેકીને ઊભા રહેવું તે. માળ ઃ- માળ ઉપર માથું ટેકીને ઊભા રહેવું તે.
ઉદ્ધિ :- ગાડાની ઉધની જેમ બે અંગુઠા કે બે પાની ભેગી કરીને ઊભા રહેવું તે.
(૬) શબરી :- વસ્ત્ર રહિત ભીલની સ્ત્રીની જેમ ગુહ્યસ્થાનની આગળ બે હાથ રાખીને ઊભા રહેવું તે.
નિગડ :- બેડીમાં બંધાયેલાની જેમ બે પગ ભેગા કે પહોળા કરીને ઊભા રહેવું તે.
(૮) ખલિણ :- લગામની જેમ રજોહરણ આગળ રાખીને કાઉસ્સગ્ગ કરવો તે. (૯) વહુ :(૧૦) લંબુત્તર :- ચોલપટ્ટો ઢીંચણથી નીચે સુધી પહેરવો તે.
વહુની જેમ મોઢું નીચું રાખવું તે.
(૧૧) સ્તનસંયતી :- મચ્છર વગેરેના દંશથી બચવા માટે કે અજ્ઞાનથી હૃદયને સાધ્વીજીની જેમ ઢાંકવું તે.
(૧૨) ભ્રમર :- ભ્રમર ચલાવવી તે.
(૧૩) અંગુલી ઉપર હલાવવો તે.
(૧૪) વાયસ :- કાગડાની જેમ આંખના ડોળા ફેરવવા તે.
(19)
(૨૩) ત્રેવીશમી છત્રીશી
૧૯ કાઉસ્સગના દોષ વર્જનારા ૧૭ પ્રકારના મરણને કહેનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
o T
-
૧૯ કાઉસ્સગ્ગના દોષો
લોગસ્સ, નવકાર વગેરે ગણવા અંગૂઠો આંગળીઓ
...૯૭...