________________
અન્ય ચાર ઈન્દ્રિયોને દમેલાની અપેક્ષાએ પણ ૩૬-૩૬ શીલાંગો થાય. આમ ૧૮૦ શીલાંગો થયા. આ ૧૮૦ શીલાંગો ક્ષમાથી યુક્તની અપેક્ષાએ થયા. એમ અન્ય ૯ યતિધર્મોથી યુક્તની અપેક્ષાએ પણ ૧૮૦-૧૮૦ શીલાંગો થાય. આમ ૧,૮૦૦ શીલાંગો થયા. આ ૧,૮૦૦ શીલાંગો પૃથ્વીકાયનો આરંભ વગેરે ન કરવાની અપેક્ષાએ થયા. એમ અકાય વગેરે ૯ નો આરંભ વગેરે ન કરવાની
અપેક્ષાએ પણ ૧,૮૦૦-૧,૮૦૦ શીલાંગો થાય. આમ કુલ ૧૮,૦૦૦ શીલાંગો થાય.
જી ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય જ (૧) મનથી દેવસંબંધી મૈથુન કરવું નહીં.
વચનથી દેવસંબંધી મૈથુન કરવું નહીં. કાયાથી દેવસંબંધી મૈથુન કરવું નહીં. મનથી દેવસંબંધી મૈથુન કરાવવું નહીં. વચનથી દેવસંબંધી મૈથુન કરાવવું નહીં. કાયાથી દેવસંબંધી મૈથુન કરાવવું નહીં.
મનથી દેવસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૮) વચનથી દેવસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૯) કાયાથી દેવસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૧૦) મનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરવું નહીં. (૧૧) વચનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરવું નહીં. (૧૨) કાયાથી મનુષ્ય-તિર્યંચસંબધી મૈથુન કરવું નહીં. (૧૩) મનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરાવવું નહીં. (૧૪) વચનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરાવવું નહીં. (૧૫) કાયાથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરાવવું નહીં. (૧૬) મનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૧૭) વચનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૧૮) કાયાથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન અનુમોદવું નહીં.
*
*
*
*
*
૯૬...
૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય