________________
(૨૨) બાવીશમી છત્રીશી ૧૮ હજાર શીલાંગોને ધારણ કરનારા ૧૮ પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. 9 ૧૮ હજાર શીલાંગો ર
કરણ
મન આહાર
|કરાવણ ૩૪| વચન3x|ભય
અનુમોદન કાયા
= ૧૮,૦૦૦
=
સ્પર્શનેન્દ્રિય પૃથ્વીકાય
રસનેન્દ્રિય અકાય ઘ્રાણેન્દ્રિય ૫૪ તઉકાય
૪x
મૈથુન પરિગ્રહ | ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
૧૦૪
વાયુકાય મુક્તિ વનસ્પતિકાય
ચઉરિન્દ્રિય
પંચેન્દ્રિય
અજીવ
ક્ષમા
મૃદુતા
સરળતા
તપ
સંયમ
સત્ય
|શૌચ
અચિનતા
બ્રહ્મચર્ય
૧૦
આહારસંશાને જીતેલા, સ્પર્શનેન્દ્રિયને દમેલા, ક્ષમાથી યુક્ત સાધુએ મનથી પૃથ્વીકાયનો આરંભ કરવો નહીં. આહારસંશાને જીતેલા, સ્પર્શનેન્દ્રિયને દમેલા, ક્ષમાથી યુક્ત સાધુએ મનથી પૃથ્વીકાયનો આરંભ કરાવવો નહીં. આહારસંશાને જીતેલા, સ્પર્શનેન્દ્રિયને દમેલા, ક્ષમાથી યુક્ત સાધુએ મનથી પૃથ્વીકાયના આરંભની અનુમોદના કરવી નહીં. આ મનથી ત્રણ શીલાંગો થયા, એમ વચનથી અને કાયાથી પણ ૩-૩ શીલાંગો થાય. આમ ૯ શીલાંગો થયા.
આ ૯ શીલાંગો આહારસંશાને જીતેલાની અપેક્ષાએ થયા. એમ અન્ય ત્રણ સંજ્ઞાઓને જીતેલાની અપેક્ષાએ પણ ૯-૯ શીલાંગો થાય. આમ ૩૬ શીલાંગો થયા.
આ ૩૬ શીલાંગો સ્પર્શનેન્દ્રિયને દમેલાની અપેક્ષાએ થયા. એમ ૧૮ હજાર શીલાંગો
...૯૫...