SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - -- શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ –હે તાત ! જેને મરણ સાથે મૈત્રિ પ્રીતિ હોય, જેને મરણથી નાસવાની શક્તિ હોય, તથા હું નહિ મરીશ એમ જાણતો હોય તે જ નકિક આગળ ઘડપણમાં ધર્મ કરીશ એમ ઈચ્છે છે. પરંતુ પ્રભુએ કહ્યું છે કે સમય માત્રને પ્રમાદ ન કરે. એટલે મરણ ક્યારે આવશે તે જાણતા નથી જેથી ધર્મ કાર્યમાં મન પરોવવું. ૭૬ वन्तासि पुरिसो रायं, नसो होइ पसंसिओ। माहणेण परिच्चत, धणं मादाउ मिच्छसि ॥ ७७ સર્બ નાં ન તુ सव्वं चावि धणं भवे । सव्वं पिते अपज्जतं, नेव ताणाय तंतव ॥ ७८ અર્થ –વન્તાસિ વમેલા આહારને પુત્ર પુરષ રાય, હરાજન સેટ તે પુરૂષ ના નહિ હોઇ હોય પસં. સિઓ૦ પ્રશંસનીક માહણેણજે ભણી
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy