________________
થી જૈન જ્ઞાન ગીતા.
બ્રાહ્મણે. પરિચતંત્ર છાંડેયે, ધણું ધનને આદાઉ અંગીકાર કરવું.
સ સર્વ. જગ જગત. જઈ, જે કદાચીત તુહ તુમ્હારે પિતે હેય સવૅ સવે. ચ૦ અથવા અવિ. કદાચીત ઘણું ઘન ભવે. હેય. અપિ પણ. નેટ તહારી તૃષ્ણ ટાળવાને અર્થે અપજજત અસમર્થ નહિ. તાણાય. ત્રાણ સરણને અથે. તંત્ર તે ધનાદીક તવ. તમને.
ભાવાર્થકમળાવતી રાણી પિતાના પતી ખુકાર રાજા પ્રત્યે કહે છે કે-અહો રાજા ! જે પુરૂષ વચ્ચે આહાર ગ્રહણ કરે તે પુરૂષ પ્રશંશા રોગ્ય ન હોય, જે ભણી બ્રાહ્મણે છાંડેલ ધન તે તું ગ્રહણ કરવા ઈચ્છે છે. એ તને યુક્ત નથી. જે કદાચીત સર્વ જગતનું ધન હારે હોય તે પણ તે ધનાદીકથી હારી તૃષ્ણ પુર્ણ કરવા અસમર્થ પણ હે રાજા ! તે ધનાદીક તુને દુઃખથી શરણ ભુત નહિ થાય. ( ઉ. અ. ૧૪ ગા. ૩૮-૩૯) ૭૭-૭૮
मरिहिसि रायं जया तयावा मणोरमे काम गुणे पहाय